HomeGujaratMahisagar જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનીજ ચોરી ઝડપાઈ

Mahisagar જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનીજ ચોરી ઝડપાઈ

Mahisagar જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનીજ ચોરી ઝડપી પાડવામાં આવી છે જિલ્લામાં રોયલ્ટી ભર્યા વગર ખનન માફિયા ખનીજ ચોરી કરી રહ્યા છે તેવી માહિતી જિલ્લાના ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને મળતા ખાણ ખનિજ વિભાગની ટીમ દ્વારા સમગ્ર જિલ્લામાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું

Mahisagar રોયલ્ટી ભર્યા વગર ખનન માફિયા ખનીજ ચોરી ઝડપાયા

Mahisagar જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનીજ ચોરી ઝડપાઈ

જેમાં જિલ્લાના બાલાસિનોર તાલુકામાંથી બે મોટા ડમ્પર તેમજ લુણાવાડા તાલુકામાંથી એક મોટું ડમ્પર સાથે એક કરોડ રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલા જપ્ત કરી ખનીજ ચોરી ઝડપી પાડવામાં આવી છે ખાણ ખનીજ વિભાગના ચેકીંગને કારણે ખનીજ ચોરી કરતા ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનીજ ચોરી ઝડપાઈ

Mahisagar જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનીજ ચોરી ઝડપાઈ

સફળ ટ્રેપ ખનીજ ચોરી ઝડપાઈ

આવા વધુ સમાચાર માટે જોતા રહો

GANDHINAGAR : અંગ દઝાડતી ગરમીમાં શિક્ષકોના ધરણા | #ગાંધીનગર , #વ્યાયામ , #શિક્ષક , #વિરોધ , #ગરમી

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments