દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદ

0
304

હવામાન વિભાગે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે.હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં વાતાવરણમાં પણ પલટો આવ્યો છે.દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વહેલી સવારથી અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો.જિલ્લાના ભાણવડ કલ્યાણપુર અને ખંભાળીયા સહિતના પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્તા રોડ રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો.કમોસમી વરસાદ વરસતા ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ છે.માહિતિ માટે જોતા રહો વીઆર લાઈવ વધુ અપડેટ માટે જુઓ યુટ્યુબ ચેનલ