રાજ્યમાં પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે..હવામાન વિભાગની આગાહી મુજબ આગમી 7 જૂન થી 11 જૂન સુધી વરસાદ પડી શકે છે.દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં 5 જૂને સાયક્લોનિક સર્કયુલેશન બનશે.આ વાવાઝોડાને બિપોરજોય નામ આપવામાં આવ્યું છે. જેના કારણે જૂનની આસપાસ સાયક્લોનિક સર્કયુલેશન લો પ્રેશર બની શકે છે.જેના કારણે વાવાઝોડા સાથે 7 થી 1 જૂન સુધી ભારે વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.રવિવારે વહેલી સવારે રાજ્યમાં અનેક તાલુકાઓમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો.હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારે પવન ફૂંકાશે
વરસાદની આગાહી
પાંચ દિવસ પડશે વરસાદ
વીઆર લાઈવની વેબસાઈટ પર વધુ માહિતી મેળવવા માટે અહી ક્લિક કરો યુટ્યુબ પર માહિતી મેળવવા માટે અહિયાં ક્લિક કરો