રાહુલ ગાંધીની મહેનત રંગ લાવી: ઈમરાન પ્રતાપગઢી

0
244

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની શાનદાર જીત થઈ છે.ભાજપને હારનો સામનો કરવો પડ્યો છે. કોંગ્રેસની જીત અંગે વિવિધ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.ત્યારે કર્ણાટકમાં કોંગ્રેસની જીત  અંગે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના સાસંદ ઈમરાન પ્રતાપગઢીએ જણાવ્યું હતું કે કોંગ્રેસની જીત ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએએ સહેન કરેલી મુશ્કેલીઓનો પરિણામ છે.વીઆરલાઇવ ન્યુઝવધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ.