HomeDeshરાહુલ ગાંધીએ ભાજપ પર કર્યા પ્રહાર

રાહુલ ગાંધીએ ભાજપ પર કર્યા પ્રહાર

જંતર મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહેલા કુસ્તીબાજો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે લાઠી ચાર્જ કરતા વિનેશ ફોગાટના ભાઈનું માથું ફૂટ્યું હતું. મળતી માહિતી પ્રમાણે વિરોધ કરી રહેલા કુસ્તીબાજો જણાવી રહ્યા છેકે પોલીસકર્મીઓએ ગેરવર્તન કર્યું હતું.આ અંગે હવે રાજકારણ ગરમાયું છે.આ અંગે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ભાજપ પર આકરા પ્રહાર કર્યાં છે.રાહુલ ગાંધીએ આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે દેશની ખેલાડીઓ સાથે આવુ વર્તન ખુબ જ શરમજનક છે.અને બેટી બચાવો માત્ર ઢોંગ છે.તમેણે વધુમાં કહ્યું કે ભાજપ દીકરીઓ પર અત્યાચરથી પાછળ નથી હટતીવીઆરલાઇવ ન્યુઝવધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments