મતદારોને મતદાન કરવા રાહુલ ગાંધીની અપીલ  

0
305

કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે મતદાન કરવા રાહુલ ગાંધીએ મતદારોને અપીલ કરી હતી.રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કર્ણાટકના લોકોને પ્રગતિશીલ અને 40 ટકા કમીશન મુક્ત રાજ્ય બનાવવા માટે મતદાન કરવા માટે અપીલ કરી હતી.રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને લખ્યું હતું કે  મહિલાઓના અધિકાર  માટે યુવાઓના રોજગાર માટે  ગરીબોના ઉત્થાન માટે મતદાન કરવા માટે રાહુલ ગંધીએ અપીલ કરી હતીવીઆરલાઇવ ન્યુઝવધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ.