Home Desh Punjab Kings Create History: પંજાબ કિંગ્સનો ઐતિહાસિક વિજય, T-20 ક્રિકેટમાં ભારતનો વર્લ્ડ...

Punjab Kings Create History: પંજાબ કિંગ્સનો ઐતિહાસિક વિજય, T-20 ક્રિકેટમાં ભારતનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો

0
294
Punjab Kings Create History
Punjab Kings Create History

Punjab Kings Create History:  IPLની 19મી સીઝનની 7મી મેચમાં પંજાબ કિંગ્સે ચેન્નઈ સુપર કિંગ્સને તેમના જ હોમ ગ્રાઉન્ડ ચેપોક સ્ટેડિયમમાં 5 વિકેટે હરાવીને ઇતિહાસ રચી દીધો છે. આ જીત સાથે પંજાબ કિંગ્સે T-20 ક્રિકેટમાં સૌથી વધુ વખત 200+ રનનો ટાર્ગેટ ચેઝ કરવાનો ભારતનો વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો છે.

Punjab Kings Create History

Punjab Kings Create History: પંજાબનો ‘નવમો’ ગરબો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો

Punjab Kings Create History

પંજાબ કિંગ્સે T-20 ફોર્મેટમાં 9મી વખત 200 કે તેથી વધુ રનનો લક્ષ્યાંક સફળતાપૂર્વક હાંસલ કર્યો છે. આ પહેલા ભારતીય રાષ્ટ્રીય ટીમ 8 વખત આ પરાક્રમ કરી ચૂકી હતી. હવે પંજાબ આ યાદીમાં વિશ્વમાં પ્રથમ સ્થાને પહોંચી ગયું છે.

  • પંજાબ કિંગ્સ: 9 વખત
  • ટીમ ઇન્ડિયા: 8 વખત
  • ઓસ્ટ્રેલિયા: 7 વખત
  • મુંબઈ ઇન્ડિયન્સ: 6 વખત
Punjab Kings Create History

Punjab Kings Create History: હાઈ-વોલ્ટેજ ડ્રામા

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ચેન્નઈ સુપર કિંગ્સે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટે 208 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. ચેન્નઈ તરફથી યુવા બેટર આયુષ મ્હાત્રેએ શાનદાર 73 રન (29 બોલમાં ફિફ્ટી) ફટકાર્યા હતા. જોકે, તેને બે વખત જીવનદાન મળ્યું હતું. આ સાથે જ ચેન્નઈએ IPLમાં સૌથી વધુ 36 વખત 200+ રન બનાવવાનો રેકોર્ડ પણ બનાવ્યો.

પંજાબનો વળતો પ્રહાર: 209 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી પંજાબની શરૂઆત ધમાકેદાર રહી હતી. પ્રિયાંશ આર્યાએ (39 રન) આક્રમક શરૂઆત કરી, જ્યારે પ્રભસિમરન સિંહે 43 રનનું યોગદાન આપ્યું હતું. પંજાબે માત્ર 18.4 ઓવરમાં જ 5 વિકેટ ગુમાવી લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.

Punjab Kings Create History: મેચની મુખ્ય પળો (Top Moments):

Punjab Kings Create History
  • સંજુ સેમસન ફ્લોપ: ચેન્નઈ માટે રમી રહેલા સંજુ સેમસન માત્ર 7 રન બનાવી આઉટ થયા હતા. બે મેચમાં તેઓ માત્ર 13 રન જ બનાવી શક્યા છે.
  • ડેબ્યૂ સ્ટાર: 14.20 કરોડમાં વેચાયેલા અનકેપ્ડ ઓલરાઉન્ડર પ્રશાંત વીરે ચેન્નઈ માટે ડેબ્યૂ કર્યું અને ચોગ્ગા સાથે ખાતું ખોલ્યું.
  • સરફરાઝની ફટકાબાજી: સરફરાઝ ખાને અર્શદીપ સિંહની એક જ ઓવરમાં સતત ત્રણ ચોગ્ગા ફટકારી 12 બોલમાં 32 રન ઝૂડી કાઢ્યા હતા.
  • ચહલની ફ્લાઇટ: યુઝવેન્દ્ર ચહલે બે વખત આયુષ મ્હાત્રેને પોતાની જાળમાં ફસાવ્યો હતો, પરંતુ ફિલ્ડરોએ કેચ છોડતા મ્હાત્રે બચી ગયો હતો.
Punjab Kings Create History
Punjab Kings Create History
Punjab Kings Create History

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો : ઉમરેઠ પેટા ચૂંટણી કોંગ્રેસે ખેલ્યો દાવ, ભૃગુરાજસિંહ ચૌહાણના નામની સત્તાવાર જાહેરાત

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે