Home Desh રોમાંચક મેચમાં પંજાબ કિંગ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને ૪ વિકેટે હરાવ્યું

રોમાંચક મેચમાં પંજાબ કિંગ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને ૪ વિકેટે હરાવ્યું

0
427

ચેન્નાઈ – 200/4, પંજાબ – 201/6

એમ ચિદમ્બરમ સ્ટેડીયમ ખાતે IPL 2023ની 41ની મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ હતી. આ રોમાંચક મેચમાં અંતિમ બોલે પંજાબે ૪ વિકેટે ચેન્નાઈને મ્હાત આપી છે. છેલ્લા બોલે ૩ રન દોડીને પંજાબે ભવ્ય જીત હાંસલ કરી છે. આ મેચમાં ચેન્નાઈ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં ચેન્નાઈએ ૨૦ ઓવરમાં ૪ વિકેટે ૨૦૦ રનનો ખડકલો ઉભો કર્યો હતો. કોન્વેએ ૫૨ બોલમાં તાબડતોડ ૯૨ રનની અણનમ ઇનિંગ રમી હતી. ૨૦૧ રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી પંજાબની ટીમની શરૂઆત શાનદાર રહી હતી. પંજાબે છેલ્લા બોલે ૨૦૧ રનનો ટાર્ગેટ હાંસલ કરીને ભવ્ય જીત મેળવી હતી. પંજાબ તરફથી પ્રભસિમરને ૪૨, ધવને ૨૮, લિવિંગસ્ટોને ૪૦ અને સેમ કરને ૨૯ રનની ઇનિંગ રમી હતી. આ મેચમાં ચેન્નાઈ તરફથી તુષાર દેશપાંડેએ સર્વાધિક ૩ વિકેટ ઝડપી હતી.  

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે