Devbhoomi Dwarka: દેવભૂમિ દ્વારકા જિલ્લાના 48 પોલીસ કર્મચારીઓને પ્રમોશન

0
134
Devbhoomi Dwarka: દેવભૂમિ દ્વારકા જિલ્લાના 48 પોલીસ કર્મચારીઓને પ્રમોશન
Devbhoomi Dwarka: દેવભૂમિ દ્વારકા જિલ્લાના 48 પોલીસ કર્મચારીઓને પ્રમોશન

Devbhoomi Dwarka: દેવભૂમિ દ્વારકા જિલ્લાના 48 પોલીસ કર્મચારીઓને પ્રમોશન આપાયું છે. જિલ્લામાં જુદા જુદા પોલીસ મથકમાં ફરજ બજાવતા કુલ 48 પોલીસ કર્મીઓને સામુહિક રીતે બઢતીના ઓર્ડરો કરવામાં આવ્યા છે. આ તમામ બઢતી પામેલા પોલીસ કર્મચારીઓને જે-તે પોલીસ મથકમાં જ જવાબદારી સોંપવામાં આવી છે..

Devbhoomi Dwarka: 48 પોલીસ કર્મચારીઓને પ્રમોશન

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા પોલીસ મથકમાં ફરજ બજાવતા કુલ 48 પોલીસ કર્મીઓને સામુહિક રીતે બઢતીના ઓર્ડરો કરવામાં આવ્યા છે.દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા જારી કરવામાં આવેલા પોલીસ કર્મચારીઓની બઢતીના ઓર્ડરોમાં 14 અના. હેડ કોન્સ્ટેબલને અના. એ.એસ.આઈ. તરીકે, 26 અના. પોલીસ કોન્સ્ટેબલને અના. હેડ કોન્સ્ટેબલ તરીકે, 7 આર્મ્ડ હેડ કોન્સ્ટેબલને આર્મ્ડ એ.એસ.આઈ. તરીકે તેમજ 1 માઉન્ટેડ આર્મ પોલીસ કોન્સ્ટેબલને માઉન્ટેડ આર્મ હેડ કોન્સ્ટેબલ તરીકે સિનિયોરીટી મુજબ બઢતી આપવાના હુકમ થયા છે.આ તમામ બઢતી પામેલા પોલીસ કર્મચારીઓને જે-તે પોલીસ મથકમાં જ જવાબદારી સોંપવામાં આવી છે.

लेटेस्ट खबरो के लिए  यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे