શું હકીકતમાં આજે બાળકોને ભાર વિનાનું ભણતર નહી પણ સાચે ભાર ભણતર મળી રહ્યું છે.
બાળકો આજે અંદાજે 5-8 કિલો વજન વાળી બેગ ઊંચકીને શાળાએ જાય છે જે તેમના સ્વાસ્થ્ય માટે હાનીકારક છે.
વધુ પડતો ભાર ઉચકવાથી બાળકોના મણકા પર અસર થઇ શકે છે. બાળકને ખુંધ પણ આવી શકે છે.