HomeFamily Doctor - ProgramFamily Doctor 1222 | મણકામાં થતી તકલીફો | VR LIVE

Family Doctor 1222 | મણકામાં થતી તકલીફો | VR LIVE

શું હકીકતમાં આજે બાળકોને ભાર વિનાનું ભણતર નહી પણ સાચે ભાર ભણતર મળી રહ્યું છે.

બાળકો આજે અંદાજે 5-8 કિલો વજન વાળી બેગ ઊંચકીને શાળાએ જાય છે જે તેમના સ્વાસ્થ્ય માટે હાનીકારક છે.

વધુ પડતો ભાર ઉચકવાથી બાળકોના મણકા પર અસર થઇ શકે છે. બાળકને ખુંધ પણ આવી શકે છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments