HomeDeshપ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરી

પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરી

કોંગ્રેસના  મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરી હતી. તેમણે વડાપ્રધાનનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેઓ મજાક કહી રહ્યા છે, જેમાં એક યુવતી તેના પ્રોફેસર પિતાને એક પત્ર લખે છે કે તે આત્મહત્યા કરવા જઈ રહી છે.એટલા માટે કે તેણે પત્રમાં એક સ્પેલિંગ ખોટો લખ્યો છે.પીએમના આ જોક્સ પર લોકો ખુબ હસ્યા હતા .પરંતુ પ્રીયંકા ગાંધીએ આ એક ગંભીર મામલો ગણાવ્યો હતો.પીયંકા ગાંધીએ ટ્વિટ કરીને લખ્યું છે કે ડિપ્રેશન અને આત્મહત્યા હસવાની વાત નથી.માહિતિ માટે જોતા રહો વીઆર લાઈવ વધુ અપડેટ માટે જુઓ યુટ્યુબ ચેનલ  

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments