વડાપ્રધાન મોદી આજથી ત્રણ દેશોના પ્રવાસે

0
43

વિશ્વના 24 દેશોના નેતાઓને મળશે પીએમ મોદી

વડાપ્રધાન આજથી ત્રણ દેશોના પ્રવાસે જવા રવાના થયા . જાપાનમાં જી -7 દેશોની બેઠકમાં ભાગ લેશે આ ઉપરાંત હિરોશીમા ખાતે મહાત્મા ગાંધીજીના સ્મારકનું અનાવરણ કરશે. આ ઉપરાંત ઓસ્ટ્રેલીયા પણ પીએમ મુકાલાત લેશે બંને દેશોના સહયોગ અંગે વાતચીત કરશે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર લાઈવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.