નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિએ કરવું જોઈએઃરાહુલ ગાંધી

0
222

દેશને 28મી મેએ નવુ સાંસદ ભવન મળશે.હાલમાં ઓમ બિરલાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવા આમંત્રણ પાઠવ્યું હતું. રાહુલ ગાંધીએ આ ઉદ્ઘાટન અંગે ટ્વિટ કરીને પ્રશ્ન ઉઠાવ્યા છે.રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને લખ્યું છે કે નવા સાંસદ ભવનનું ઉદ્ધાટન  રાષ્ટ્રપતિએ કરવુ જોઈએ.