Power Play 1456 | હદ થઇ ગઇ! જ્યાં જુઓ ત્યાં નકલી | VR LIVE

3
128

Power Play – જુઓ ત્યાં નકલી , ગુજરાતમાં નકલી વસ્તુઓની ભરમાર થઇ રહી છે, નકલી ઘીથી માંડી નકલી દવા અને દારૂ પણ નકલી વેચાય છે, પણ ગુજરાતમાં તો અધિકારી નકલી,  નકલી PMO, નકલી CMO અધિકારી વચ્ચે હવે નકલી સરકારી ઓફિસ! રાજ્યમાં નકલી ટોલનાકું’  નકલી ધારાસભ્ય, નકલી મંત્રીનો પીએ અને હવે મહેસાણામાં નકલી ડીગ્રી પર નોકરી કરતા 11 હેલ્થવર્કર ઝડપાયા, છેલ્લાં 10 વર્ષથી નકલી ડિગ્રી પર નોકરી કરતા હતા 11 હેલ્થવર્કર .નકલી ઘીથી માંડી નકલી દવા અને દારૂ પણ નકલી વેચાય છે, પણ ગુજરાતમાં તો અધિકારી નકલી, કચેરીઓ નકલી અને હવે ટોલાનાકું પણ નકલી પકડાયું છે. રાજ્યના દરેક નાગરિકના મોઢામાંથી એક જ અવાજ નીકળી રહ્યો છે હદ થઇ ગઇ,

ગુજરાતમાં હવે તો પણ અધિકારી પણ નકલીક્યાંક નકલી ધારાસભ્ય અને ક્યાંક પીએ છોટાઉદેપુરમાં હતી  નકલી સરકારી ઓફિસ!ક્યાંક નકલી ધારાસભ્ય અને ક્યાંક પીએ મહેસાણામાં નકલી ડિગ્રી પર નોકરી કરતા ઝડપાયા 10 વર્ષથી કામ કરતા હતા નકલી ડિગ્રી પર હેલ્થ વર્કરનકલી ટોલનાકા પર ઉઘરાવ્યા કરોડો રૂપિયા !

હદ થઇ ગઇ! જ્યાં જુઓ ત્યાં નકલી

Power Play 1455 | કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષની હત્યા


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.

3 COMMENTS

Comments are closed.