Power Play 1609 | પાક વીમા મુદ્દે ખેડૂતો છેતરાયા | VR LIVE

0
222
Power Play 1609
Power Play 1609

Power Play 1609 | પાક વીમા મુદ્દે ખેડૂતો છેતરાયા | VR LIVE

 વિષય : પાક વીમા મુદ્દે ખેડૂતો છેતરાયા

પાક વીમાના વળતર મામલે હાઇકોર્ટ લાલઘુમ

વળતરના રીપોર્ટને હાઇકોર્ટે નકાર્યો

Power Play 1609 | પાક વીમા મુદ્દે ખેડૂતો છેતરાયા | VR LIVE

સરકારે એક તરફી રીપોર્ટ બનાવ્યો : હાઇકોર્ટ

રીપોર્ટ ફરીવાર સબમિટ કરવા આદેશ કરાયો

બે સપ્તાહ માં રીપોર્ટ ફરી રજૂ કરવા આદેશ

૨૬ જુલાઈએ ફરીવાર હાથ ધરાશે સુનાવણી

Power Play 1609 | પાક વીમા મુદ્દે ખેડૂતો છેતરાયા | VR LIVE

દિવસે દિવસે ખેડૂતો થઇ રહ્યા છે પાઈમાલ

પાક વીમામાં કોણ કરી રહ્યું છે મિલીભગત ?

શું ખેડૂતોને મળી રહ્યું છે યોગ્ય વળતર ?

કમોસમી વરસાદમાં ખેડૂતોના પાક ધોવાયા…

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો