Power Play 1541 | હવે ક્ષત્રિયાણીઓ પણ મેદાનમાં | VR LIVE

0
36
Power Play 1541
Power Play 1541

Power Play 1541 | હવે ક્ષત્રિયાણીઓ પણ મેદાનમાં | VR LIVE

વિષય- હવે ક્ષત્રિયાણીઓ પણ મેદાનમાં

રાજપૂતો આકરા પાણીએ

લોકસભાની ચૂંટણી પર તેની અસર થશે?

રૂપાલાએ જાહેર મંચથી માફી માગી

રાજપૂત સમાજમાં રોષનો જ્વાળામુખી ફાટ્યો

Power Play 1541 | હવે ક્ષત્રિયાણીઓ પણ મેદાનમાં | VR LIVE

રૂપાલા સામે રાજપૂતોનો આક્રોશ ક્યારે ઠરશે?

ક્ષત્રિયો માફ કરવાના મૂડમાં નથી?

જયરાજસિંહના સંમેલન બાદ પણ ક્ષત્રિયો માનવા તૈયાર નહીં

વિરોધ એટલો વધ્યો કે ક્ષત્રિયોના પડી ગયા બે ભાગ

કરણી સેનાએ કહી દીધું કે જયરાજસિંહ એટલે નથી સમાજ

માફી આપવીએ ક્ષત્રિયોનો ધર્મ છે : જયરાજસિંહ

જયરાજસિંહે પણ વિવાદનો અંત લાવવા આગવાન કર્યું

 

એન્કર : જીગર પંડ્યા

નૈનાબા જાડેજા , મહિલા અગ્રણી ક્ષત્રીય સમાજ

પ્રજ્ઞાશાબા ઝાલા , મહિલા અગ્રણી કરણીસેના 

તૃપ્તિબા રાઓલ , મહિલા અગ્રણી , રાજપૂત મહાસભા

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો