Power Play 1537 | બુરા ના માનો પોલીટીક્સ હૈ ! | VR LIVE

0
308
Power Play 1537
Power Play 1537

Power Play 1537 | બુરા ના માનો પોલીટીક્સ હૈ ! | VR LIVE

વિષય – બુરા ના માનો પોલીટીક્સ હૈ !

ચૂંટણી સમયે નેતાજીની જીભ લપસી

જાહેર જીવનમાં રહેલી વ્યક્તિ સંયમ રાખવાનું શીખે 

નેતાઓએ ભાષા ઉપર સંયમ રાખવો જોઈએ

વાસ્તવિકતાથી વિપરીત ટીપ્પણી પર વિચારે નેતાઓ

અભદ્ર ટિપ્પણી કરવી સમાજને ક્યારેય સ્વીકાર્ય નથી

Power Play 1537 | બુરા ના માનો પોલીટીક્સ હૈ ! | VR LIVE

ક્યારેક ધર્મ પર જ્ઞાન આપતા નેતાઓ !

પોતાના જ વિસ્તારના લોકોને હડધૂત કરતા નેતાઓ !

રાજકારણીઓના ભાષણો ખોટા !

નેતાઓના તમામ વચનો અને જાહેરાતો પોકળ !

આરક્ષણનું ભૂત ધુણાવે !

બેરોજગારી મોટી સમસ્યા

અનેક સમસ્યાઓથી પીડાતા લોકો

ભ્રષ્ટાચારીઓએ દુકાનો ખોલી !

પદ્મકાંત ત્રિવેદી , CMD

વાસુદેવભાઈ પટેલ , સમીક્ષક

શૈલેશ ઠક્કર , કોંગ્રેસ

મહેન્દ્રસિંહ રાઠોડ રાષ્ટ્રીય પ્રવક્તા,  કરણી સેના

IPL ના લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો