Home Breaking News Kangana Ranaut : કોંગ્રેસ નેતા સુપ્રિયાએ વટાવી શરમની તમામ હદો, ભાજપા ઉમેદવાર...

Kangana Ranaut : કોંગ્રેસ નેતા સુપ્રિયાએ વટાવી શરમની તમામ હદો, ભાજપા ઉમેદવાર કંગનાની તસવીર સાથે વાંધાજનક પોસ્ટ શેર કરી

0
630
Kangana Ranaut
Kangana Ranaut

Kangana Ranaut :  હાલમાં જ ભાજપે હિમાચલ પ્રદેશની મંડી સીટ પરથી કંગના રનૌતને લોકસભા ચૂંટણી માટે ઉમેદવાર બનાવ્યા છે. તેમના નામની જાહેરાત બાદથી જ ફિલ્મ સ્ટાર્સ સહિત રાજકારણીઓની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતે અભિનેત્રી વિશે એક પોસ્ટ કરી છે જેનાથી વિવાદ સર્જાયો છે.

Kangana Ranaut

Kangana Ranaut :  ભાજપે વિરોધ વ્યક્ત કર્યો હતો

વાસ્તવમાં, સુપ્રિયાએ કંગનાની તસવીર સાથે વાંધાજનક પોસ્ટ શેર કરી હતી, જેના પછી ભાજપના નેતાઓ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરી રહ્યા છે. જો કે આ પોસ્ટને બાદમાં ડિલીટ કરી દેવામાં આવી હતી, પરંતુ આ મામલે વિવાદ અટકતો જણાતો નથી. હવે આ પોસ્ટ પર કંગના રનૌતની પ્રતિક્રિયા પણ સામે આવી છે.

Kangana Ranaut :  કંગનાએ પ્રતિક્રિયા આપી

કંગનાએ સુપ્રિયાની પોસ્ટનો સ્ક્રીનશોટ શેર કર્યો અને લખ્યું રાણીમાં નિર્દોષ છોકરીથી લઈને ધાકડમાં જાસૂસ સુધી, મણિકર્ણિકામાં દેવીથી લઈને ચંદ્રમુખીમાં રાક્ષસ સુધી. રજ્જોની વેશ્યાથી લઈને થલાઈવીમાં ક્રાંતિકારી નેતા સુધી તમામ  સ્ત્રી જાતને ગૌરવ અપાવે તેવા રોલ મેં કર્યા છે  આપણે આપણી દીકરીઓને પૂર્વગ્રહના બંધનમાંથી મુક્ત કરવી જોઈએ. આપણે તેમના શરીરના અંગો વિશે ઉત્સુકતાથી ઉપર ઊઠવું જોઈએ.  આપણે સેક્સ વર્કરોના પડકારરૂપ જીવન અથવા સંજોગોનું વર્ણન કરવા માટે આવા અપશબ્દોનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. દરેક સ્ત્રી તેના ગૌરવને પાત્ર છે…”

Kangana Ranaut : સુપ્રિયાએ આ અંગે સ્પષ્ટતા કરી

જોકે સમગ્ર મામલે હવે સુપ્રિયાની પણ પ્રતિક્રિયા સામે આવિ છે, સુપ્રિયાએ પોતાના શોશિયલ મીડિયા એકાઉંટમાંથી માહિતી આપતા જણાવ્યું છે કે મારા એકાઉન્ટનું એક્સેસ ઘણા બધા લોકો પાસે છે, તેમાંથી કોઈએ આ પોસ્ટ કરી છે, હું આવી ગંભીર ભૂલ ના કરી શકું, હું આ અંગે તપાસ કરી રહી છુ..      

IPL ના લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે