Power Play 1536 | ઇન્ડિયન પોલિટિકલ લીગ | VR LIVE

0
153
Power Play 1536
Power Play 1536

 Power Play 1536 | ઇન્ડિયન પોલિટિકલ લીગ | VR LIVE

ઇન્ડિયન પોલિટિકલ લીગ {આઈપીએલ }આઈપીએલ ૨૦૨૪ની તૈયારી તમામ પક્ષો લાગ્યા જીતની તૈયારીમાં અમુક ખેલાડીઓ ચૂંટણી પહેલા જ ક્લીન બોલ્ડ

Power Play 1536 | ઇન્ડિયન પોલિટિકલ લીગ | VR LIVE

કોણ ફટકારશે ચોક્કા છગ્ગા ?*વિવાદ બાદ રંજનબેન હીટ વિકેટ*કેતન ઈનામદારે લીધો સ્ટ્રેટેજીક ટાઈમજ્યોતિબેનનું કપ્તાની પદ છીનવાયુંકેતન ઇનામદારની અપીલ કરવાની ટેવ ન ગઈ

Power Play 1536 | ઇન્ડિયન પોલિટિકલ લીગ | VR LIVE

અપીલના કારણે થર્ડ અમ્પાયરનું રાજીનામું જ્યોતિબેનની સ્લેજિંગથી રંજનબેન દુઃખી ડામોર કે ઠાકોર વિવાદમાં ભીખાજી રન આઉટ ?કોણ બનશે ઈમેપ્ક્ટ પ્લેયર ?રજૂ કરો આપનો અભિપ્રાય કાર્યક્રમ : પાવરપ્લે આજનો વિષય છે ઇન્ડિયન પોલિટિકલ લીગ સી.એમ.ડી : પદ્મકાંત ત્રિવેદી કોંગ્રેસ : ગિરધર વાઘેલા વરિષ્ઠ પત્રકાર : ભાર્ગવ પરીખ સમીક્ષક : ડૉ.વસંત પટેલ  

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો