Celebrate Holi in Ahmedabad : અમદાવાદમાં ક્યાં કરશો હોળીની ઉજવણી, જોઇ લો આખું list, સ્થળ, ફીસ અને સમય સાથે    

0
145
Celebrate Holi in Ahmedabad
Celebrate Holi in Ahmedabad

Celebrate Holi in Ahmedabad: ગુજરાતમાં દરેક શહેરમાં હોળીની શાનદાર ઉજવણી કરવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોથી રાજ્યમાં હોળી પાર્ટી અને ઈવેન્ટ કરવાનું ચલણ ઘણું વધ્યું છે. પાર્ટી પ્લોટ, ફાર્મ હાઉસમાં હોળી પાર્ટીનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વખતે પણ અમદાવાદ (Ahmedabad)માં કેટલાક સ્થળોએ હોળીની શાનદાર ઉજવણી કરવામાં આવનાર છે.

આ વખતે 24 માર્ચના રોજ હોળી અને 25 માર્ચના રોજ ધૂળેટીની ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે જાણો અમદાવાદમાં ક્યાં સ્થળો પર હોળીની શાનદાર ઉજવણી થવાની છે. જાણો લોકેશન, તારીખો અને ટિકિટની કિંમતો વિશે.

1 ) રંગમેનિયા 2k24 – અમદાવાદનો હોળી ઉત્સવ | (RangMania 2k24 – Ahmedabad’s Holi Fest) | Celebrate Holi in Ahmedabad

Celebrate Holi in Ahmedabad


સ્થળ: બોડકદેવ પાર્ટી પ્લોટ
તારીખ: રવિવાર, 25 માર્ચ, 2024
વિગતો: વાઇબ્રન્ટ કલર્સ, બોલિવૂડ બીટ્સ અને હાઈ એનર્જી સાથે વિશાળ રેઇન ડાન્સ  ટિકિટ કિંમતો: સામાન્ય પ્રવેશ: ₹199 / VIP પાસ: ₹449

ટીકીટ બુક કરવા અહી કરો ક્લિક કરો

2 ) રંગ દે અમદાવાદ એપિસોડ – 5 (Rang De Ahmedabad Episode – 5) | Celebrate Holi in Ahmedabad

Celebrate Holi in Ahmedabad


સ્થળ: ગ્રીન પેલેસ
તારીખ: રવિવાર, 25 માર્ચ, 2024
વિગતો: લાઇવ મ્યુઝિક, ડાન્સ અને ઓર્ગેનિક કલર્સ સાથે હોળીની ઉજવણી  

કિંમત  : સામાન્ય પ્રવેશ: ₹199

ટીકીટ બુક કરવા અહી ક્લિક કરો

૩ ) સનબર્ન રીલોડ હોળી x એનરાઇઝ (Sunburn Reload Holi x Enrise) | Celebrate Holi in Ahmedabad

Celebrate Holi in Ahmedabad


સ્થળ: સ્નેપર ફિલ્મ સિટી, અમદાવાદ
તારીખ: રવિવાર, 25 માર્ચ, 2024
વિગતો: શાનદાર ડીજે, રેઈન ડાન્સ અને નોન-સ્ટોપ મસ્તી સાથે હોળીની ઉજવણી  

કિંમત  : સામાન્ય પ્રવેશ: ₹1100

ટીકીટ બુક કરવા અહી ક્લિક કરો

4 ) રંગોત્સવ હોળી ફેસ્ટ 2k24 – સૌથી મોટી રેઈન ડાન્સ પાર્ટી (Rangotsav Holi Fest 2k24 – Biggest Rain Dance Party)

Celebrate Holi in Ahmedabad


સ્થળ: behind Vaishno Devi Temple, Shaligram Lakeview Lane, Opposite AUDA Garden, Khoraj,

 તારીખ:  રવિવાર, 25 માર્ચ, 2024

ટિકિટ કિંમત: ₹500

ટીકીટ બુક કરવા અહી ક્લિક કરો

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.