posh residential areas : દેશમાં આવા ઘણા રહેણાંક વિસ્તારો છે, જ્યાં કિંમતો આસમાને પહોંચી ગઈ છે. આમાંથી કેટલીક જગ્યાએ મોટા મોટા કરોડપતિઓ પણ રોકાણ કરી શકતા નથી. આવો આપણે જાણીએ ભારતના વિવિધ વિસ્તારોમાં સૌથી મોંઘી પ્રોપર્ટી ક્યાં જોવા મળે છે. આમ જોઈએ તો ભારત દેશમાં અમીરોની સંખ્યા ઝડપથી વધી રહી છે. અમીરો વધવાની સાથે સાથે દેશમાં પ્રોપર્ટીના ભાવ પણ વધ્યા છે.

posh residential areas : દેશમાં મોંઘવારી અને પ્રોપર્ટી બંનેની કિંમતો ખુબ ઝડપથી વધી રહી છે. જેના કારણે સામાન્ય માણસનું ઘર બનાવવાનું સપનું અઘરું બની રહ્યું છે. એકવાર તે જમીન ખરીદી પણ લે તો પછી તે લોકો ઘર બનાવવા માટે સંઘર્ષ કરે છે. દેશમાં આવા ઘણા રહેણાંક વિસ્તારો છે, જ્યાં કિંમતો આસમાને પહોંચી ગઈ છે. આમાંથી કેટલીક જગ્યા એવી છે કે જ્યાં, મોટા મોટા કરોડપતિઓ પણ રોકાણ કરી શકતા નથી.


posh residential areas : આ છે દેશના સૌથી મોંઘા વિસ્તાર
શહેર | વિસ્તાર | ચો.ફૂટની કિંમત |
દિલ્હી | ગોલ્ફ લિંક્સ | 1.62 લાખ રૂ.પ્રતિ સ્ક્વેરફૂટ |
કોલકાતા | ન્યુ અલીપુર | 76,900 રૂપિયા પ્રતિ સ્ક્વેરફૂટ |
મુંબઈ | મલબાર હિલ્સ | 75,742 રૂપિયા પ્રતિ સ્ક્વેરફૂટ |
હૈદરાબાદ | બંજારા | 72,000 રૂપિયા પ્રતિ સ્ક્વેર ફૂટ |
મુંબઈ | તાડદેવ | 52 હજાર રૂપિયા પ્રતિ સ્ક્વેર ફૂટ |
બેંગલુરુ | સદાશિવ નગર | 46 હજાર 500 રૂપિયા પ્રતિ સ્ક્વેર ફૂટ |
ચંદીગઢ | સેક્ટર 5 | 29,843 સ્ક્વેર ફૂટ |
તમે આ પણ વાંચી શકો છો