politics news : લોકસભા ચૂંટણી પહેલા આ 4 નેતાઓને સોંપાઈ મોટી જવાબદારી

0
232
politics news
politics news

politics news  : લોકસભાની ચૂંટણીને લઈ તમામ રાજકીય પક્ષોએ તડામાર તૈયારીઓ આરંભી દીધી છે. ત્યારે ભાજપમાં સેન્સ પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે. તેમજ ચૂંટણી અનુલક્ષીને ભાજપે કેટલાક નેતાઓને જવાબદારી પણ સોંપી છે. સિનિયર સભ્યોને સંયોજક – સહ સંયોજક તરીકે જવાબદારી સોંપી છે. 

politics news

politics news: ભાજપએ પ્રદેશ ચૂંટણી પ્રબંધન સમિતિના સંયોજક તરીકે આઈ કે જાડેજા નિમણૂંક કરી જ્યારે સહસંયોજક તરીકે જયસિંહ ચૌહાણ, જગદીશ પટેલ, પ્રદીપ પરમાર અને ભરત આર્યની નિમણૂંક કરાઈ

politics news  : સંયોજક – સહસંયોજકની નિમણૂંક કરાઈ

politics news


ભાજપએ પ્રદેશ ચૂંટણી પ્રબંધન સમિતિના સંયોજક તેમજ સહસંયોજક તરીકે નિમણુંક કરી છે.  જેમાં આઈ કે જાડેજાને લોકસભા ચૂંટણીના સંયોજક બનાવાયા છે. જ્યારે સહસંયોજક તરીકે જયસિંહ ચૌહાણ, જગદીશ પટેલ, પ્રદીપ પરમાર અને ભરત આર્યની નિમણૂંક કરાઈ છે. 

politics news

politics news  : ભાજપ કેન્દ્રીય સમિતિની બેઠક મળશે


લોકસભાની ચૂંટણીને લઇ ભાજપની તડામાર તૈયારીઓ જોવા મળી રહી છે.  આજે ભાજપની કેન્દ્રીય સમિતિની બેઠક મળવાની છે. જેમાં લોકસભા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થઇ શકે છે. સાંજે 7 કલાકે PM મોદીની હાજરીમાં ઉમેદવારોને લઇ ચર્ચા થશે.  અત્રે જણાવીએ કે, 25થી 30 ઉમેદવારોના નામ જાહેર થઇ શકે છે .

लेटेस्ट खबरो के लिए  यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे