આયુષ્યમાન ભારત યોજના હેઠળ ₹ 10 લાખ સુધીની મફત સારવાર : જાણો સરકારી અને ખાનગી હોસ્પિટલનું લિસ્ટ

1
660
આયુષ્યમાન ભારત PMJAY
આયુષ્યમાન ભારત PMJAY

PMJAY Hospital List 2023 : આયુષ્માન ભારત પ્રધાનમંત્રીજન આરોગ્ય યોજના (એબી પીએમ-જેએવાય) 19 ઓક્ટોબર 2023ના રોજ દેશભરમાં 26 કરોડ આયુષ્માન કાર્ડના સિમાચિહ્નને પાર કરી ચૂકી છે.. રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય આયુષ્માન પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના PMJAY-મા યોજના હેઠળ નાગરિકોને મળશે 10 લાખ સુધીનું આરોગ્ય વીમા કવચ પૂરું પાડવામાં આવે છે, આયુષ્યમાન ભારત યોજના દ્વારા સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સુધીની મફત સારવાર કરી શકાય એનું લિસ્ટ જોઈશું,

PMJAY1

આયુષ્માન ભારતની વેબસાઈટમાં જે કાર્ડ ધારકનું નામ લાભાર્થી યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે એ લાભાર્થી આયુષ્યમાન ભારત સાથે જોડાયેલી કોઇપણ સરકારી ખાનગી હોસ્પીટલમાં આ 10 લાખ સુધીનું આરોગ્ય વીમા કવચ યોજનાનો લાભ મેળવી શકશે. હોસ્પિટલમાં દાખલ થતાં સમયે આધારકાર્ડ , રેશનકાર્ડ, સ્માર્ટકાર્ડ કે આયુષ્યમાન કાર્ડ બતાવવું જરૂરી છે. આયુષ્યમાન કાર્ડ સ્ટેટ હેલ્થ એજન્સી દ્વારા તેમજ આયુષ્યમાન મિત્ર દ્વારા કાઢી આપવામાં આવશે.

મહત્વપૂર્ણ લિંક :

સત્તાવાર વેબસાઈટhttps://www.pmjay.gov.in/
સંપૂર્ણ માહિતીઅહીં ક્લિક કરો
હોસ્પિટલ ચેક કરોઅહીં ક્લિક કરો
સરકારી હોસ્પિટલનું લિસ્ટઅહીં ક્લિક કરો
પ્રાઇવેટ હોસ્પિટલનું લિસ્ટઅહીં ક્લિક કરો
તમારું નામ ચેકઅહીં ક્લિક કરો

પ્રધાનમંત્રી આયુષ્યમાન (PMJAY) લિસ્ટમાં આપનું નામ ચેક કરો :

  • PMJAY – પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજનામાં આપનું નામ ચેક કરવા – ઓફિશિયલ વેબસાઈટ www.pmjay.gov.in ઓપન કરો

  • હોમપેજમાંથી ‘Im a Eligible’ ના ઑપ્સન પર ક્લિક કરો

  • નવું પેજ ઓપન થાય એમાં તમારો મોબાઈલ નંબર અને Captcha Code દાખલ કરો અને Generate OTP પર ક્લિક કરો

  • ત્યાર બાદ તમારા મોબાઈલ નંબર પર એક OTP આવશે તેને બોક્સમાં લખો અને SUBMIT પર ક્લિક કરો

  • તમારું ID વેરીફાય થશે અને આગળના પેજમાં તમારા રાજ્યનું સિલેક્ટ કરો

  • રાજ્ય સિલેક્ટ કર્યા બાદ Select Category વિકલ્પમાંથી કોઈપણ એક ઑપ્સન સિલેક્ટ કરો

  • ત્યારબાદ તમારું નામ આ યોજનામાં હશે તો તે નવા પેજમાં બતાવશે

  • અંતમાં Family Details પર ક્લિક કરતા તમારા પરિવારોની તમામ વિગત ખુલશે. આમાં તમે પરિવાર ના સદસ્યોના તમામ નામ ચેક કરી શકો છો.

  • નામ ચેક કર્યા બાદ Get Details પર ક્લિક કરવાનું રહેશે એટલે HHID નંબર તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવી જશે તે લઈને તમારે નજીકના આરોગ્ય કેન્દ્રમાં જવાનું રહેશે.

1 COMMENT

Comments are closed.