Home Desh PM Modi in Vadodara: વડોદરામાં PM મોદીના ભવ્ય કાર્યક્રમ માટે 300 બસોની...

PM Modi in Vadodara: વડોદરામાં PM મોદીના ભવ્ય કાર્યક્રમ માટે 300 બસોની ફૌજ, ગરમીને જોતા પાલિકા દ્વારા ઠંડા પીણા અને મેડિકલ ટીમની વિશેષ વ્યવસ્થા

0
328
PM Modi in Vadodara
PM Modi in Vadodara

PM Modi in Vadodara: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડોદરા આગમનને લઈને સમગ્ર શહેરમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સરદાર ધામ છાત્રાલયના ઉદ્ઘાટન પ્રસંગે વડાપ્રધાનનું અભિવાદન કરવા માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરીજનો માટે વ્યાપક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.

PM Modi in Vadodara

PM Modi in Vadodara: 300 બસો દ્વારા પરિવહન સેવા

વડાપ્રધાનના ઉદ્ઘાટન સમારંભમાં લોકોને લાવવા અને લઈ જવા માટે પાલિકાએ કુલ 300 બસોની ફાળવણી કરી છે.

  • શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી લોકોને કાર્યક્રમ સ્થળે પહોંચાડવા માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે.
  • જેમાં 5 ખાનગી ટ્રાવેલ્સની 120 બસોનો પણ સમાવેશ થાય છે.
  • ખાસ કરીને નવલખી મેદાન ખાતેથી લોકોને લઈ જવા માટે 100 બસો સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

PM Modi in Vadodara: ભર ઉનાળે ઠંડક આપતી વ્યવસ્થા

હાલમાં પડી રહેલી આકરી ગરમીને ધ્યાનમાં રાખીને પાલિકાના ફૂડ સેફટી વિભાગ દ્વારા મુસાફરો માટે ખાસ તકેદારી રાખવામાં આવી છે:

  • ઠંડા પીણા અને પાણી: દરેક બસમાં ઠંડા પાણીના જગ, ઠંડા પીણા અને લીંબુ પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.
  • ભોજનની સુવિધા: કાર્યક્રમમાં આવતા લોકો માટે નાસ્તા સહિત ફૂડ પેકેટનો બંદોબસ્ત પણ કરવામાં આવ્યો છે.

મેડિકલ ટીમ ખડેપગે

ગરમીના કારણે કોઈ પણ નાગરિકની તબિયત લથડે તો તેને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે સ્વાગત સ્થળે પાલિકા દ્વારા અલગથી મેડિકલ ટીમ તૈનાત કરવામાં આવશે. તંત્ર દ્વારા તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને આ આયોજનને આખરી ઓપ આપવામાં આવ્યો છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

ભર ઉનાળે વડોદરામાં ચોમાસા જેવો માહોલ, ગોત્રી ટાંકી પાસે લાઈનમાં ભંગાણ થતા હજારો લિટર પીવાનું પાણી ગટરમાં વહી ગયું

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે