PM નરેન્દ્ર મોદી અને ભૂપેન્દ્રસિંહ હુડ્ડાની મુલાકાત પર રાજકીય પારો ગરમ

0
107

વિપક્ષી પાર્ટીઓએ આ વાત પર તીખી ઝાટકણી કાઢી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડ્ડાની મુલાકાત પર રાજકીય પારો ગરમ છે. બંને નેતાઓની આ મુલાકાત વિપક્ષના નિશાના પર છે. વિપક્ષી પાર્ટીઓ આ વાત પર તીખી ઝાટકણી કાઢી છે. સાથે જ કોંગ્રેસની એક છાવણી પણ અંદરોઅંદર ચર્ચા  કરી રહી છે.


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.