પીયૂષ ગોયલે કર્યાં વિરોધ પક્ષો પર પ્રહાર

    0
    436

    કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલે કર્યાં વિરોધ પક્ષો પર આકરા પ્રહાર

    વિપક્ષ પર UCC  અંગે સાધ્યું નિશાન

    UCC  માટે ભાજપને તમામ પક્ષોનું સમર્થન મળશેઃ પીયૂષ ગોયલ

    કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે રવિવારે વિરોધ પક્ષો પર આકરા પ્રહારો કર્યા હતા. પીયૂષ ગોયલે કહ્યું કે એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે રાજસ્થાનમાં લોકો અશોક ગેહલોત સરકારની નીતિઓને પસંદ નથી કરી રહ્યા. આ વખતે જનતાએ રાજસ્થાનમાં રાજ્ય સરકાર બદલવાનો નિર્ણય લીધો છે… એકજૂથ વિપક્ષથી કોઈ ફરક પડવાનો નથી. ગોયલે વધુમાં કહ્યું કે, એમકે સ્ટાલિન તમિલનાડુની બહાર એક પણ મતને પ્રભાવિત કરી શકતા નથી, મમતા બેનર્જી પશ્ચિમ બંગાળની બહાર એક પણ મતને પ્રભાવિત કરી શકતા નથી. આ સંયુક્ત વિરોધ ભ્રષ્ટાચારીઓનું ગઠબંધન છે. તેમણે કહ્યું કે મને લાગે છે કે કપિલ સિબ્બલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લઘુમતીઓ માટે કરેલા વિકાસ કાર્યોને ભૂલી ગયા છે… રાજ્યસભામાં અમારી પાસે પૂર્ણ બહુમતી છે અને મને લાગે છે કે અન્ય પક્ષોના ઘણા નેતાઓ છે જે ઈચ્છે છે કે દેશ એક થાય. મને લાગે છે કે યુનિફોર્મ સિવિલ કોડ પર ઘણી પાર્ટીઓ ભાજપને સમર્થન આપશે. આ માટે અમને તમામ પક્ષોનું સમર્થન મળશે.

    પીયૂષ ગોયલે UCC પર આ વાત કહી

    તેમણે કહ્યું કે મને લાગે છે કે કપિલ સિબ્બલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લઘુમતીઓ માટે કરેલા વિકાસ કાર્યોને ભૂલી ગયા છે… રાજ્યસભામાં અમારી પાસે પૂર્ણ બહુમતી છે અને મને લાગે છે કે અન્ય પક્ષોના ઘણા નેતાઓ છે જે ઈચ્છે છે કે દેશ એક થાય. મને લાગે છે કે યુનિફોર્મ સિવિલ કોડ પર ઘણી પાર્ટીઓ ભાજપને સમર્થન આપશે. આ માટે અમને તમામ પક્ષોનું સમર્થન મળશે.

    ગોયલે ટામેટાંની વધતી કિંમતો પર પણ વાત કરી હતી

    ટામેટાના વધતા ભાવ અંગે પીયૂષ ગોયલે કહ્યું કે ટામેટા એકમાત્ર એવી વસ્તુ છે જેની કિંમત સપ્તાહ દરમિયાન વધી છે. આપણે બધા જાણીએ છીએ કે કમોસમી વરસાદને કારણે ટામેટાંના ભાવમાં વધારો થયો છે અને હિમાચલ પ્રદેશ અને કર્ણાટકમાં કેટલીક જગ્યાએથી ટામેટાં આવવાનું શરૂ થતાં જ ભાવ નીચે આવી જશે. જો આપણે ગયા વર્ષની કિંમતો સાથે સરખાવીએ તો બહુ ફરક નથી. બટાટા અને ડુંગળીના ભાવ નિયંત્રણમાં છે.

    વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

    સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

    રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે