HomeGujaratરાજકોટમાં પીજીવીસીએલના દરોડા

રાજકોટમાં પીજીવીસીએલના દરોડા

રાજકોટના વિવિધ વિસ્તારોમાં પીજીવીસીએલના દ્વારા વીજળીની ચોરી કરતા ચોર વિરુધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. પીજીવીસીએલ  વિભાગને વીજચોરી  થતી હોવાની બાબત ધ્યાને આવતા કડક કાર્યવાહી કરવામાં આવી છે જે અંતર્ગત રાજકોટ  શહેર, ગઢડા અને વાંકાનેર પંથકમાંથી મોટા પ્રમાણમાં વીજળીની  ચોરી ઝડપાઇ છે.  તે દરમિયાન તપાસમાં સામે આવેલ વિગત મુજબ જાણવા મળ્યું કે  70 લાખથી વધુની વીજચોરી કરવામાં આવી હતી. રાજકોટ શહેર અને વાંકાનેરમાંથી અંદાજિત 70 લાખની વીજચોરી ઝડપાઇ છે.  જેથી પીજીવીસીએલ એકશનમાં આવી રાજકોટ સહીત  વિવિધ વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા જેના પગલે વીજ ચોરી કરનાર લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે.ચેકિંગ દરમ્યાન મોટી સંખ્યામાં વીજ ચોરી ઝડપી વધુ તપાસ હાથ ધરી હતી.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments