પ્રિયંકા ચોપડા ના આવી પરિણીતિ અને રાઘવના લગ્નમાં, શું છે કારણ..?

1
159
Parineeti Chopra-Raghav Chadha Wedding
Parineeti Chopra-Raghav Chadha Wedding

પ્રિયંકા ચોપડા અને પરિણીતિ ચોપડા બંને પિતરાઈ બેહનો છે, તેમ છતાં બંને બેહનો વચ્ચેનું બોન્ડીંગ ખુબ જ શરુ છે. પ્રિયંકા ચોપડા બહેન પરિણીતિની અત્યાર સુધીના દરેક સેરેમની હાજરી આપી છે, ત્યારે પરિણીતિ અને  રાઘવ ચડ્ઢાના લગનમાં તેની ગેરહાજરી સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બની છે. એવામાં પ્રિયંકાએ ટ્વિટ કરીને પોતાની લાડલી બહેનને લગ્નની શુભકામનાઓ પાઠવી છે.

priyankaparineeti11695374769

પરિણીતિ ચોપડા અને રાઘવ ચડ્ઢા કે ગ્રૅન્ડ રૉયલ વેડિંગમાં પ્રિયંકા ખાસ મેહમાન તરીકે સામેલ હોય છે. પરંતુ તેના બીઝી શેડ્યૂલના કારણે પ્રિયંકા બહેનના લગ્નને મિસ કરી શકે છે.  એક્ટ્રેસ દ્વારા શેર કરવામાં આવેલ લેટસ્ટ પોસ્ટમાં તેણે કજીન પરિણીતિ ચોપડા અને રાઘવ ચડ્ઢાને લગ્નની શુભકામના આપી છે. પ્રિયંકાની આ પોસ્ટ થી તેણે ફેન્સ વચ્ચે ચર્ચા થઇ રહી છે કે ફક્ત બીઝી શેડ્યૂલના કારણે જ તે લગ્નમાં ઉપસ્થિત નથી રહી ?

પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પ્રિયંકાએ પરિણીતિ ચોપડાની એક સુંદર તસવીર શેર કરી રહી છે પ્રિયંકા ચોપડાએ કેપ્સનમાં લખ્યું છે, “મને આશા છે કે તું તારા આ મોટા દિવસ પર આવી જ રીતે ખુશ અને સંતુષ્ટ રહો.. તારા માટે ઘણો બધો પ્રેમ… #નવી શરૂઆત.” આ પોસ્ટમાં તેણે પરિણીતિ ચોપડા અને રાઘવ ચડ્ઢાને ટેગ કર્યા છે.

આ પોસ્ટ પેહેલા પ્રિયંકાએ પોતાની દીકરી મળતી સાથેનો એક વિડીયો પોસ્ટ કર્યો હતો,  જેથી એવી અટકળો લગાવવામાં આવે છે કે તે USA છે અને બીઝી શેડ્યૂલના કારણે તે લગ્નમાં હાજરી આપશે નહિ.  

ઉલ્લેખનીય છે કે, અભિનેત્રી પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાના રવિવારે ઉદયપુરમાં લગ્નના તાતણે બંધાઈ જશે. શનિવારે સવારે બ્રંચની ચૂડાની સમારોહ રાખવામાં આવ્યો.

બોલીવૂડના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો –

શિલ્પા શેટ્ટી એ બાપ્પાને આપી વિદાઈ

બલ્લુ બલરામ 30 વર્ષ પછી ફરી દેખાશે સિનેમાના પરદે

1 COMMENT

Comments are closed.