HomeGujaratPalanpur Waterlogged: પાલનપુરમાં માત્ર બે ઈંચ વરસાદથી જળબંબાકાર; કલેક્ટર અને મામલતદાર કચેરી...

Palanpur Waterlogged: પાલનપુરમાં માત્ર બે ઈંચ વરસાદથી જળબંબાકાર; કલેક્ટર અને મામલતદાર કચેરી આગળ પાણી ભરાતા અરજદારો અને અધિકારીઓ અટવાયા

Palanpur Waterlogged: બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં મેઘરાજાએ મન મૂકીને વરસી રહ્યા છે, પરંતુ માત્ર બે ઈંચ જેટલા સામાન્ય વરસાદમાં જ પાલિકા અને તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. શહેરના મુખ્ય વિસ્તારો સહિત સરકારી વહીવટી કચેરીઓ બહાર પાણી ભરાઈ જતા ગંભીર સ્થિતિ સર્જાઈ છે.

Palanpur Waterlogged

Palanpur Waterlogged: ઘટનાની મુખ્ય વિગતો:

Palanpur Waterlogged
  • સ્થળ: પાલનપુર કલેક્ટર કચેરી અને મામલતદાર કચેરી પરિસર.
  • ઘટના: માત્ર બે ઈંચ વરસાદમાં જ સરકારી વહીવટી મથકોની બહાર મોટી માત્રામાં પાણી ભરાઈ ગયા.
  • અરજદારોની હાલાકી: દૂર-દૂરથી કામ અર્થે આવતા અરજદારો અને નાગરિકો પાણી ભરાવાના કારણે ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.
  • અધિકારીઓ અટવાયા: કચેરીઓમાં આવતા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ પણ કેડસમા કે ઘૂંટણસમા પાણી વચ્ચેથી રસ્તો કાઢવા મજબૂર બન્યા હતા, જેના કારણે કામગીરીને પણ અસર થઈ હતી.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: સવપુરા ગામ પાસે ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં ભંગાણ; 30 એકરથી વધુ જમીનમાં પાણી ફરી વળતા ખેડૂતોને વ્યાપક નુકસાન

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments