Home Videsh Pakistan ના થશે ફરીવાર બે ટુકડા ?  અફઘાનિસ્તાને આપી ધમકી

Pakistan ના થશે ફરીવાર બે ટુકડા ?  અફઘાનિસ્તાને આપી ધમકી

0
555
Pakistan
Pakistan

Pakistan  : પાકિસ્તાન ફરી એક વખત બે ભાગમાં વિભાજીત થશે અને વર્ષ 1971 જેવી સ્થિતિનું પુનરાર્વતન થઈ શકે છે. તાલિબાન શાસનના નાયબ વિદેશ મંત્રીએ દાવો કર્યો છે કે વર્ષ 1971ના ઈતિહાસનું ટૂંક સમયમાં પુનરાવર્તન થશે.

Pakistan

Pakistan : તાલીબાને આપી ચીમકી

અત્રે ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે તાજેતરમાં જ ભારે તણાવભરી સ્થિતિ જોવા મળી રહી છે. તાલિબાનના નાયબ વિદેશ પ્રધાન શેર મોહમ્મદ અબ્બાસ સ્ટેનિકઝઈએ એક નિવેદનમાં આ માહિતી આપી છે. તેમણે કહ્યું છે કે વર્ષ 1971માં પાકિસ્તાનનું વિભાજન થયું તે ઈતિહાસનું ફરી વખત પુનરાવર્તન થશે.

Pakistan

આ સાથે અફઘાનિસ્તાને એ વાતને પણ સ્પષ્ટપણે કહી છે કે અફઘાનિસ્તાન નકલી ડૂરંડ રેખાને માન્યતા આપતું નથી અને ડૂરંડ રેખાના પેલે પાર પણ અન્ય એક અફઘાનિસ્તાન છે.તેમના દ્વારા આપવામાં આવેલુ આ નિવેદન બન્ને દેશ વચ્ચે વધી રહેલા તણાવની સ્થિતિને દર્શાવે છે. પાકિસ્તાને અફઘાનિસ્તાનના શરણાર્થિઓને પરત મોકલવાની પ્રક્રિયા શરૂ કરી છે, જેને પગલે અફઘાનિસ્તાનમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. તાલીબાનનો આરોપ છે કે પાકિસ્તાન સીમા પાર આતંકવાદનું સમર્થન કરે છે.

Pakistan

Pakistan એ આ આરોપોને નકારી દેતા કહ્યું કે આ અફઘાનિસતાનની સ્થિરતા તથા સુરક્ષા ઈચ્છે છે. જોકે બન્ને દેશો વચ્ચે સંબંધોમાં તણાવ ઓછો થવાના સંકેત મળતા નથી.નિષ્ણાતોનું માનવું છે કે સ્ટેનિકઝઈનું આ નિવેદન પાકિસ્તાન પર દબાણ વધારવાનો પ્રયાસ છે. પાકિસ્તાન અફઘાનિસ્તાન માટે એક મહત્વનો દેશ છે અને તાલીબાન શાસન એ બાબતને સુનિશ્ચિત કરવા માગે છે કે પાકિસ્તાન તેના હિતોનું સમર્થન કરે.

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

राजस्थान में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે