Home Desh Operation sindoor : મામલે વિપક્ષના આરોપ પર વિદેશમંત્રીના પ્રહાર!OperationSindoor #SJaishankar #IndiaPakistan

Operation sindoor : મામલે વિપક્ષના આરોપ પર વિદેશમંત્રીના પ્રહાર!OperationSindoor #SJaishankar #IndiaPakistan

0
345

Operation sindoor : વિપક્ષના આરોપ પર વિદેશ મંત્રીએ સંસદમાં આપ્યો જવાબ

Operation sindoor સંસદના ચોમાસું સત્રના શરૂઆતના પાંચ દિવસ ખૂબ હોબાળો રહ્યો. વિપક્ષે બિહારની મતદાર યાદીને લઈને ચાલી રહેલા સ્પેશિયલ ઇન્સેન્ટિવ રિવિઝન (SIR)નો વિરોધ કર્યો. ત્યારે સોમવારે સંસદમાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ બાદ વિદેશ મંત્રી એસ. જયશંકરે સરકારનો પક્ષ રાખ્યો છે.

Operation sindoor

Oprection sindoor :  સુધી મર્યાદિત નહીં રહે ભારતનો જવાબ:એસ.જયશંકર

Operation sindoor વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે,પાકિસ્તાનની ધરતી પર ઉછરી રહેલા બોર્ડર પાર આતંકવાદને ભારતનો જવાબ ઓપરેશન સિંદૂર સુધી મર્યાદિત નહીં રહે. પાકિસ્તાની નાગરિકો માટે વિઝા પ્રતિબંધ યથાવત્ રહેશે.

oprection sindoor : રેડ લાઈનને પાર કરી તો અમે આકરાં પગલાં ભરીશું:એસ.જયશંકર

વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે,ભારતને પોતાના નાગરિકોની રક્ષા કરવાનો અધિકાર છે. પાકિસ્તાન સુરક્ષા કાઉન્સિલનું સભ્ય છે અમે નથી. અમે આંતરરાષ્ટ્રીય સમુદાયને પાકિસ્તાન અંગે જણાવ્યું કે જ્યારે તેઓ રેડ લાઈનને ક્રોસ કરી ત્યારે અમારે આકરાં પગલાં ભરવા પડ્યાં. અમે દુનિયાની સામે પાકિસ્તાનને ઉઘાડું પાડ્યું.

Oprection sindoor : વિદેશ મંત્રી એસ જયશંકરના તીખો જવાબ!

વિપક્ષી નેતાઓના પ્રશ્નોના જવાબ આપતા,વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે પાકિસ્તાન હંમેશા IMF પાસેથી લોન લેતું રહ્યું છે. 2008 અને 2013 માં પણ પાકિસ્તાનને IMF પાસેથી લગભગ 15 અબજ ડોલરની લોન મળી હતી. જોકે, આ વખતે પાકિસ્તાનને મળેલી લોનની રકમ ઓછી છે. પાકિસ્તાન ફક્ત પીએમ મોદીના કાર્યકાળ દરમિયાન જ ગ્રે લિસ્ટમાં રહ્યું છે. ચીનના વિષય પર તેમણે કહ્યું કે UPA સરકાર દરમિયાન ચીનને ભારતનો વ્યૂહાત્મક ભાગીદાર બનાવવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં, કોંગ્રેસ નેતાઓનું વિરોધ પક્ષમાં રહીને ચીન પ્રત્યેનું વલણ સત્તામાં રહીને જેવું નહોતું.

ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે: Operation sindoor : મામલે વિપક્ષના આરોપ પર વિદેશમંત્રીના પ્રહાર!OperationSindoor #SJaishankar #IndiaPakistan
રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે