HomeAhmedabad૧૯ મે ૨૦૨૩, શુક્રવારના રોજ ભારતીય શેરબજારમાં સકારાત્મક વલણ જોવા મળ્યું

૧૯ મે ૨૦૨૩, શુક્રવારના રોજ ભારતીય શેરબજારમાં સકારાત્મક વલણ જોવા મળ્યું

સેન્સેક્સ 298 પોઈન્ટ વધીને 61,730 પર બંધ, નિફ્ટી 18,203 પર બંધ

ચાલુ સપ્તાહના અંતિમ ટ્રેડીંગ દિવસે ભારતીય શેરબજારમાં સકારાત્મક વલણ જોવા મળ્યું હતું. ઓટોમોબાઈલ્સ, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અને અદાણી ગ્રૂપના શેર્સમાં લેવાલી વધુ રહેતા બજારમાં સુધારો જોવા મળ્યો હતો. કારોબારના અંતે સેન્સેક્સ 298 પોઈન્ટ વધીને 61,730 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 73.45 પોઈન્ટ વધીને 18,203 પર બંધ થયો હતો.  

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments