OFFBEAT 98 | પ્રેરણાત્મક – વિલી નીન્જા ગુગલ ડુડલએ બનાવ્યું ટ્રીબ્યુટ

0
271

GOOGLE એક ખાસ ડૂડલ બનાવીને વિલી નીન્જાનાં જીવનની ઉજવણી કરી રહ્યું છે. વિલી નીન્જા ,વોગિંગના ગોડફાધર તરીકે ઓળખાતો એક એવો વ્યક્તિ છે જેણે નૃત્યની અનોખી શૈલી અને સમુદાયની ઓળખ પ્રસ્થાપિત કરવાની ચળવળની શરૂઆત કરી હતી. વિલી નીન્જા એ એઇડ્સ અંગે લોકોને જાગૃત કરવા માટે ઝુંબેશ ચલાવી હતી