Home Family Doctor - Program Family Doctor 1212| હાથ જકડાઈ જવાની સમસ્યા | VR LIVE

Family Doctor 1212| હાથ જકડાઈ જવાની સમસ્યા | VR LIVE

0
599

શું આપને પણ હાથ જકડાઈ જવાની ફરિયાદ રહે છે ?
શું તમને પણ હાથમાં દુઃખાવો થાય છે ?

જોવો અમારો વિષેશ કાર્યક્રમ ફેમિલી ડોક્ટર જેમ તમને આ વિષય પર સચોટ માર્ગદર્શન મળશે…

હાથ જકડાઈ જાય આપણે તેને સામાન્ય ભાષામાં ફ્રોઝન શોલ્ડર તરીકે ઓળખીએ છીએ

Frozen shoulder syndrome
ફ્રોઝન શોલ્ડર

ફ્રોઝન શોલ્ડર એટલે શું ?

  • ફ્રોઝ એટલે કે જામી જવું…. સામાન્ય ભાષામાં જો વાત કરીએ તો તેને ખભો જકડાઈ જવો , ખભો પકડાઈ ગયો છે. તેવું ઉચ્ચારણ સામાન્ય રીતે આપણે કરીએ છીએ…
  • સામાન્ય રીતે ફ્રોઝન શોલ્ડરની તકલીફ આપણે 40 વર્ષ બાદ વધુ જોવા મળશે…
  • જો તમે વધુ બહાર ઉંચકો છો અથવા તો તમારા શરીરની શક્તિ કરતા વધુ સામાન્ય આપ ઉંચકો છો તો તમને આ તકલીફ થવાની શક્યાતાઓ વધુ છે.
  • ખભો જકડાઈ જવો કે હાથ જકડાઈ જવા પાછળ એક કારણ જવાબદાર નથી

હાથ/ખભો જકડાઈ જવાના કારણો શું ?

  • ડાયાબીટીસની તકલીફ એ પણ એક મુખ્ય કારણ છે.
  • વધુ પડતું જો આપ ઠંડા વાતાવરણમાં રહેશો તો પણ તમને આ તકલીફ થઇ શકે છે.
  • ટ્રોમ, સ્ટ્રોક આવવો એ પણ એક સીધું કારણ છે..
  • જો કોઈ વ્યક્તિ એસીમાં વધુ સમય રહે છે અને તેને ડાયાબીટીસ છે તો તેને આ તકલીફ થવાની શક્યતામાં વધારો થાય છે.
  • જો આપણે ખભામાં કોઈ ઈજા થઇ છે તો પણ આપને આ તકલીફ થઇ શકે છે.
  • જો આપણે ફ્રેકચર થયું છે તો પણ આ તકલીફ આપણે થઇ શકે છે.

આ તકલીફ વધુ કોને થાય છે ?

  • પુરુષો કરતા સ્ત્રીઓમાં આ તકલીફ વધારે જોવા મળે છે. જયારે સ્ત્રીઓ ઘરકામ કરતી હોય છે અને જો સામાન્ય કરતા વધુ ક્ષમતામાં તે બહાર ઊંચકે છે તો તેને આ તકલીફ થઇ શકે છે.

ક્યાં પ્રકારના રીપોર્ટ કરાવવા જોઈએ ?

  • સામાન્ય રીતે આપણે X-RAY કરાવવાનું વિચારીએ છીએ. પરંતુ એક્સરેથી ચોક્કસ પ્રમાણમાં ઈજા વિષે નથી જાણી શકાતું . તેથી જો આપને આ પ્રકારની ઈજા છે તો ડોક્ટરની સલાહ મુજબ આપ એમઆરઆઈ કરવી શકો છો.

ઈલાજ શું છે ?

  • જો આપ નિયમિત કસરત કરશો અને ડોક્ટરની સલાહ મુજબ આપ દિનચર્યામાં ઉમેરો કરશો. તો ચોક્કસ પણે આપણે આ તકલીફમાંથી રાહત મળી શકે છે.

વીઆર લાઈવ ન્યુઝ ચેનલના Youtube & Facebook પેજ પર મેળવો તાજા સમાચારોની માહિતી

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે