OFFBEAT 320 | Fashion ફેશન- તમારા જુના કપડા અને સાડીમાંથી બનાવો નવા ડ્રેસ | VR LIVE

    0
    249
    OFFBEAT 320 | Fashion ફેશન- તમારા જુના કપડા અને સાડીમાંથી બનાવો નવા ડ્રેસ
    OFFBEAT 320 | Fashion ફેશન- તમારા જુના કપડા અને સાડીમાંથી બનાવો નવા ડ્રેસ
    Fashion  ફેશન- તમારા જુના કપડા અને સાડીમાંથી બનાવો નવા ડ્રેસ 
    
    
    
    
    

    Fashion વસ્ત્રપરિધાનની વાત હોય ત્યારે રનીંગ ફેશનમાં સાવ કોમન થઈ ગયેલા ડ્રેસ કે સાડીનો ઉપયોગ કરી શકો છો.

    Fashion

    એક ઉદાહરણ તરીકે એક યુવતીએ સહેલીના વિવાહમાં તેની બધી બહેનપણીઓએ મોંઘાદાટ ડ્રેસ ખરીદ્યાં ત્યારે તેણે પોતાની મમ્મીનું બનારસી સેલું શોધી કાઢ્યું. ક્યાંક ક્યાંકથી ફાટી ગયેલા સેલાનું ભરચક પલ્લુ ખાસ્સું મજબૂત હતું. તેણે દરજી પાસે જઈને આ પાલવમાંથી કોર્સેટ સીવડાવ્યો. પછી તેની સાથે શોભે એવી પ્લેન સાડી ખરીદી તેમાં બાદલા ટંકાવી લીધા. સખીના લગ્નમાં નેહા તેની સહેલીઓના જૂથમાં એકદમ નોખી તરી આવતી હતી.