OFFBEAT 317 | પ્રેરણાત્મક – Anand Prakash આનંદ પ્રકાશ- હેકરોના દ્રોણાચાર્ય Hackers | VR LIVE

    0
    43
    પ્રેરણાત્મક - Anand Prakash આનંદ પ્રકાશ- હેકરોના દ્રોણાચાર્ય Hackers
    પ્રેરણાત્મક - Anand Prakash આનંદ પ્રકાશ- હેકરોના દ્રોણાચાર્ય Hackers

    એથિકલ હેકર Hackers આ સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવે છે.

    Anand Prakash આનંદ પ્રકાશે વિશ્વની અનેક અગ્રણી કંપનીઓને તેમની સેવાઓ આપી છે.

    જેમાં ટ્વિટર, મેટાથી લઈને ઉબેરનો સમાવેશ થાય છે. એવા ઘણા એથિકલ હેકર્સ છે જેઓ તેમને પોતાના ‘ગુરુ’ માને છે. તાજેતરમાં તેમણે તેમની સ્ટાર્ટઅપ કંપની પિંગસેફને 10 કરોડ ડોલર આશરે રૂ. 800 કરોડમાં વેચીને હેડલાઇન્સ બનાવી હતી. આ ડીલના લગભગ બે વર્ષ પહેલા તેમણે નિશાંત મિત્તલ સાથે મળીને કંપનીનો પાયો નાખ્યો હતો. અમેરિકન શેરબજારમાં લિસ્ટેડ સેન્ટીનેલવને તેને ખરીદી હતી. ચાલો જાણીએ આનંદ પ્રકાશ વિશે