કર્ણાટકમાં શપથવિધી બનશે વિપક્ષી પાર્ટીઓનું શક્તિ પ્રદર્શન

0
248

20મી મેના દિવસે થશે શપથ વિધી કાર્યક્રમ

કર્ણાટકમાં ડેઝીગનેટેટ સીએમ સિદ્ધારમૈયા અને ડેઝીગ્નેટેટ ડેપ્યુટી સીએમ ડી કે શિવ કુમાર બંગલુરુ પહોચ્યા, જ્યાં તેમનુ જોરદાર સ્વાગત તેમના સમર્થકોએ કર્યો હતો મહત્વની વાત એ છે કે શપથવિધીમાં તમામ વિપક્ષના એવા તમામ નેતાઓને આમંત્રણ અપાયુ છે, શપથ ગ્રહણ સમારોહ | કર્ણાટક કોંગ્રેસે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાને આમંત્રણ આપ્યું છે. સાથે છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલ, રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત, હિમાચલ પ્રદેશના સીએમ સુખવિન્દર સિંહ સુખુ, ઝારખંડના સીએમ હેમંત સોરેન, તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિન, તેલંગાણાના સીએમ કે ચંદ્રશેખર રાવ, પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી, એસપી ચીફ અખિલેશ યાદવ, એનસીપીના પૂર્વ પ્રમુખ શરદસિંહ જાડેજા, પૂર્વ પ્રમુખ શારદા યાદવ. મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે,બિહારના સીએમ નિતીશ કુમાર અને  ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ, એનસી ચીફ ફારૂક અબ્દુલ્લા અને ઓડિશાના સીએમ નવીન પટનાયકને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. જ્યારે આપના કેજરીવાલ અને અકાલી દળના નેતાઓને આમંત્રણ અપાયુ નથી,તો એલજેપીના ચિરાગપાસવાનને પણ આમંત્રણ નથી અપાયું 

વધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ

વધુ સમાચારો માટે વીઆર લાઇવ ન્યૂઝ