HomeVideshસમગ્ર વિશ્વનું સરેરાશ તાપમાન વધશે

સમગ્ર વિશ્વનું સરેરાશ તાપમાન વધશે

ભારતમાં એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે.ત્યારે ગરમીને લઈને વધુ એક મહત્વની આગાહી કરવામાં આવી છે.વર્લ્ડ મીટીરોલોજીકલ ઓગ્રેનાઈઝેન WMO દ્વારા આ ખુલાસો કરવામાં આવ્યો છે.જે મુબજ સમગ્ર વિશ્વનું તાપમાન 1.5 ડિગ્રી સેલ્સિયસ  વધશે. WMOએ 30 વર્ષના સરેરાશ વૈશ્વિક તાપમાનના આધારે આ ખુલાસો કર્યો છે.જે મુજબ વર્ષ 2027માં વિશ્વાનું તાપમાન દોઢ ડિગ્રી સેલ્સિયસ વધે તેવી શક્યતા છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments