Home State Gujarat No Tickets for Those Over 60: ગુજરાત ભાજપની ચૂંટણી સમિતિની બેઠક પૂર્ણ...

No Tickets for Those Over 60: ગુજરાત ભાજપની ચૂંટણી સમિતિની બેઠક પૂર્ણ ઉમેદવારો માટે ‘નો-રિપીટ’ અને ‘ઉંમર મર્યાદા’ના કડક નિયમો, C-D વર્ગ માટે ખાસ પ્લાન

0
243
No Tickets for Those Over 60
No Tickets for Those Over 60

No Tickets for Those Over 60: આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજાયેલી ભાજપ પ્રદેશ ચૂંટણી સમિતિની મહત્વપૂર્ણ બેઠક સંપન્ન થઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાને અંતિમ ઓપ આપવામાં આવ્યો છે. ખાસ કરીને નાની નગરપાલિકાઓ માટે પક્ષે આ વખતે અલગ વ્યૂહરચના અપનાવી છે.

No Tickets for Those Over 60

No Tickets for Those Over 60: ઉમેદવારો માટેના 3 કડક માપદંડ

સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપે આ વખતે ઉમેદવાર પસંદગીમાં શિસ્ત અને નવી પેઢીને પ્રાધાન્ય આપવા માટે ત્રણ મુખ્ય ફિલ્ટર નક્કી કર્યા છે:

  1. ઉંમર મર્યાદા: 60 વર્ષથી વધુની વય ધરાવતા કાર્યકરોને ટિકિટ ન આપવાનો નિર્ણય.
  2. થ્રી-ટર્મ ફોર્મ્યુલા: જેઓ સતત ત્રણ ટર્મથી ચૂંટાય છે, તેમને આ વખતે પડતા મૂકવામાં આવશે.
  3. નો-પરિવારવાદ: પક્ષના પદાધિકારીઓના સગા-સંબંધીઓને ટિકિટ આપવા પર પ્રતિબંધ.

No Tickets for Those Over 60: C અને D વર્ગની નગરપાલિકાઓ માટે ‘લોકલ’ પ્લાન

બેઠકમાં મનપા અને મોટા શહેરો ઉપરાંત નાના નગરો પર વિશેષ ધ્યાન અપાયું છે. C અને D વર્ગની નગરપાલિકાઓમાં સ્થાનિક સામાજિક સમીકરણો જળવાય તે માટે ઉમેદવારો નક્કી કરવાની સત્તા સ્થાનિક સ્તરે સોંપવામાં આવી છે.

  • જિલ્લાવાર વિગત: અમરેલી, આણંદ, સુરત અને મહેસાણા સહિતના જિલ્લાઓમાં ફેલાયેલી અંદાજે 30થી વધુ C અને D વર્ગની નગરપાલિકાઓ માટે ઝોનવાઈઝ સૂચનો મેળવી યાદી તૈયાર કરાઈ છે.

No Tickets for Those Over 60: ટૂંક સમયમાં જાહેરાતની શક્યતા

મહામંત્રી અજય બ્રહ્મભટ્ટ અને અન્ય વરિષ્ઠ નેતાઓએ ઝોનવાઈઝ ફીડબેક આપ્યા બાદ ઉમેદવારોના નામો લગભગ નક્કી થઈ ગયા છે. આ કડક નિયમોને કારણે ઘણા જૂના જોગીઓના પત્તા કપાઈ શકે છે, જ્યારે નવા અને યુવા ચહેરાઓને ચૂંટણી જંગમાં ઉતરવાની તક મળશે. ભાજપ ગમે ત્યારે ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર કરી શકે છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

સયાજીગંજની હોટેલમાં યુવકે દુપટ્ટા વડે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, બેગમાંથી યુવતીનું ચૂંટણીકાર્ડ મળતા રહસ્ય ઘેરાયું

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે