HomeGujaratરાહુલ ગાંધીને ગુજરાત હાઈકોર્ટમાંથી રાહત નહીં

રાહુલ ગાંધીને ગુજરાત હાઈકોર્ટમાંથી રાહત નહીં

મોદી સરનેમને લઈને બદનક્ષી કેસમાં રાહુલ ગાંધીને રાહત મળી નથી.હાઈકોર્ટે આ અંગે ઓર્ડર સુરક્ષિત રાખતા વેકેશન બાદ ઓર્ડર આવી શકે છે.મંગળવારે પૂર્ણેશ મોદીના વકીલે દલીલો કરી હતી.બીજી રાહુલ ગાંધીના વકીલે જુદા-જુ-દા કેસના ચુકાદાને ટાંકીને દલીલો કરી હતી,અને રાહુલ ગાંધીના વકીલે એવી દલીલ કરી હતી કે વડાપ્રધાનની અટક મોદી છે.વડાપ્રધાનનું પદ પણ ઊંચુ છે.પરંતુ વડાપ્રધાન કેસનો કન્સેપ્ટ નથી.મોદી અટકના 13 કરોડ લોકોમાંથી કોઈ હર્ટ  ન થયું.હાઈકોર્ટમાંથી રાહુલ ગાંધીને અત્યારે તાત્કાલીક રાહત મળી નથી.તયારે આ કેસમાં ઓર્ડર વેકેશન બાદ આવી શકે છે.વીઆરલાઇવ ન્યુઝવધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments