હવે કર્ફ્યું નહીં, તોફાનો નહીં, UPમાં બધું બરાબર : સીએમ યોગી

0
33

UPમાં માફિયા હવે અતીત : સીએમ યોગી

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજના ચકીયા વિસ્તારમાં માફિયા અતીક અહેમદની ઓફિસમાં તપાસ દરમિયાન પોલીસને લોહીથી ખરડાયેલી બંગડીઓ અને સીડીઓ પર તાજા લોહીના ડાઘ પણ જોવા મળ્યા છે. આ ઉપરાંત, મહિલાની સાડી અને કેટલાક અંડરગાર્મેન્ટ પણ મળી આવ્યા છે. પોલીસને આશંકા છે કે, અહીં એક મહિલાની હત્યા કરવામાં આવી છે. આ પછી, તેના મૃતદેહને ક્યાંક બહાર ફેંકી દેવામાં આવ્યો હતો. અહીં લોહીથી ખરડાયેલી છરી પણ મળી આવી હતી. આ અંગે હાલમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.