HomeDeshનીતિન ગડકરીએ રોડને લઈને કરી મોટી જાહેરાત

નીતિન ગડકરીએ રોડને લઈને કરી મોટી જાહેરાત

કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતુંકે આવતા વર્ષના અંત સુધીમાં રાજસ્થાનના રસ્તા અમેરિકા જેવા બનાવવામાં આવશે.ગડકરીએ બનુમાનગઢ જિલ્લાના પક્કા સરના ગામમાં ઉદ્ઘાટન અને શિલાન્યાસના કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે અમેરિકા સમદ્ધ છે.તેના કારણે અમેરિકાના રસ્તા સારા નથી બન્યા પરંતુ અમેરિકાના રસ્તા સારા છે માટે અમેરિકા સમૃદ્ધ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વચન આપુ છું કે રાજસ્થાનના રસ્તાને અમેરિકા જેવા સમૃદ્ધ બનાવી દઈશું અને સુખી અને સમૃદ્ધ રાજ્યનું નિર્માણ કરીશું

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments