Home Desh NEET UG 2026:પેપર લીક બાદ નવી તારીખ જાહેર, 21 જૂને ફરી લેવાશે...

NEET UG 2026:પેપર લીક બાદ નવી તારીખ જાહેર, 21 જૂને ફરી લેવાશે પરીક્ષા; CBI તપાસમાં મોટા ખુલાસા

0
314
NEET UG 2026
NEET UG 2026

NEET UG 2026:ટેસ્ટિંગ એજન્સી (NTA) એ મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET-UG 2026ની નવી તારીખ જાહેર કરી દીધી છે. પેપર લીક થવાને કારણે 12 મેના રોજ રદ કરાયેલી આ પરીક્ષા હવે 21 જૂન, 2026 (રવિવાર) ના રોજ યોજાશે. અગાઉ 3 મેના રોજ લેવાયેલી પરીક્ષામાં દેશભરના 23 લાખ ઉમેદવારો બેઠા હતા, જેમને હવે ફરીથી પરીક્ષા આપવી પડશે.

NEET UG 2026: CBI તપાસમાં ચોંકાવનારા ખુલાસા: રાજસ્થાન કનેક્શન સામે આવ્યું

NEET UG 2026

CBI દ્વારા આ મામલે સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન અને હરિયાણામાંથી કુલ 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

  • પીડીએફ બનાવી પેપર વાયરલ કર્યું: તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી વિકાસ બિન્વાલના પિતા દિનેશે પ્રશ્નપત્રની હાર્ડ કોપી સ્કેન કરી PDF બનાવી હતી.
  • કોચિંગ સેન્ટરોમાં વિતરણ: આરોપીઓએ પહેલા પ્રશ્નપત્ર હાથથી લખ્યું અને ત્યારબાદ રાજસ્થાનના સીકરના કોચિંગ સેન્ટરોમાં ફેલાવ્યું.
  • 180 માંથી 150 પ્રશ્નો મેચ: સીકરના એક કોચિંગ સેન્ટર પાસે જે ‘ગેસ પેપર’ મળ્યું હતું, તેમાં મૂળ પેપરના 180 માંથી 150 પ્રશ્નો બેઠઠા હતા.
  • રૂપિયાની લેતીદેતી: વિદ્યાર્થીઓ પાસેથી પેપર આપવાના બદલામાં 2 થી 5 લાખ રૂપિયા વસૂલવામાં આવ્યા હતા.

NEET UG 2026: રાજકીય કનેક્શન અને ધરપકડ

NEET UG 2026

દિલ્હી પોલીસે આ કૌભાંડમાં સામેલ એક સંગઠિત ગેંગનો પર્દાફાશ કર્યો છે, જે MBBS માં એડમિશન અપાવવાના નામે 20-30 લાખ રૂપિયા પડાવતી હતી.

  • RJD નેતાની સંડોવણી: આ કેસમાં RJDના રાષ્ટ્રીય સચિવ સંતોષ કુમાર જયસ્વાલ સહિત 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ જયસ્વાલને આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર માની રહી છે.

NEET UG 2026: દેશભરમાં વિરોધ પ્રદર્શન

NEET UG 2026

પેપર લીકની ઘટના બાદ દેશભરના વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં NSUI કાર્યકરોએ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના કાફલાને રોકવાનો પ્રયાસ કર્યો હતો અને કાળા ઝંડા બતાવી વિરોધ નોંધાવ્યો હતો. ત્યારબાદ પોલીસે પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી.

એક નજરે ઘટનાક્રમ:

તારીખવિગત
3 મેદેશભરમાં NEET-UG પરીક્ષાનું આયોજન થયું.
12 મેપેપર લીકના પુરાવા મળતા NTA દ્વારા પરીક્ષા રદ કરાઈ.
13 મેCBI દ્વારા વિવિધ રાજ્યોમાં દરોડા અને 5 લોકોની ધરપકડ.
15 મેભારત સરકારની મંજૂરી બાદ 21 જૂન નવી તારીખ તરીકે જાહેર.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: અમદાવાદની ગુજરાત કોલેજમાં મોટું કૌભાંડ આર્મી-એરફોર્સમાં નોકરીની લાલચ આપી પ્રોફેસર 30 વિદ્યાર્થીઓના 8 લાખ લઈ ફરાર

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે