જેકી શ્રોફને અપાયો નટરાજ ફિલ્મ એવોર્ડ

0
244

ગુજરાતના તલગાજરડાના ચિત્રકૂટ આશ્રમમાં આયોજિક એક કાર્યક્રમાં બોલીવુડ એક્ટર જેકી શ્રોફને નટરાજ ફિલ્મ એવોર્ડથી સન્માનિત કરાયા હતા, આ એવોર્ડ કથાકાર મોરારી બાપુના હસ્તે અપાવામા આવ્યો હતો, હનુમાન જયંતિના દિવસે તલગાજરડાના ચિત્રકુટ આશ્રમમાં વિશેષ કાર્યક્રમનુ આયોજન થયુ હતુ,