HomeUncategorizedદેશમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી

દેશમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી

દિલ્હી સહિત દેશના અમુક રાજ્યોમાં હવામાનનો અલગ-અલગ મિજાજ છે. દેશના ઘણા ભાગોમાં બુધવારે હવામાન સ્પષ્ટ હતુ, જેનાથી લોકોને કમોસમી વરસાદથી થોડી રાહત મળી હતી. વિભાગ પાસેથી મળેલી જાણકારી અનુસાર ઘણા સ્થળોએ વરસાદ થવાની શક્યતા છે. રાજસ્થાન, હરિયાણાના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. જસ્થાનના ભાદરા, સાદુલપુર, પિલાની, કોટપૂતલી, વિરાટનગર અને હરિયાણાના સિવાની, લોહારુ, મહેન્દ્રગઢ, નારનૌલ વિસ્તારમાં સામાન્ય વરસાદના અણસાર છેરાજ્યના કરાઘહાલી કોપ્પલૂ, મુદલકોપ્પલૂ, કૃષ્ણરાજનગર અને આસપાસના વિસ્તારોમાં સામાન્ય વરસાદ થઈ રહ્યો છે. આ સિવાય જમ્મુ કાશ્મીરના ગુરેજ ખીણમાં મોડી રાતે સામાન્ય હિમવર્ષા થઈ, ગુલમર્ગમાં ભારે હિમવર્ષા થઈ રહી છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments