HomeGujaratરાજકોટની બાલાજી વેફર કંપનીમાં હત્યાનો બનાવ

રાજકોટની બાલાજી વેફર કંપનીમાં હત્યાનો બનાવ

રાજકોટની બાલાજી વેફર કંપનીમાં યુવકની કરપીણ હત્યાનો બનાવ સામે આવ્યો છે. હાથ ધોવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી થતા પરપ્રાંતિય યુવકે રાજકોટના યુવકની હત્યા કરી નાખી છે. યુવકના ગળા પર કટરના ઘા ઝીંકી યુવકને મોતને ઘાટ ઉતાર્યો હતો. પોલીસે હત્યા કરનાર પરપ્રાંતિય અમીત યાદવ નામના શખ્સની ધરપકડ કરી છે મૃતક 22 વર્ષિય ઋત્વીક કથીરિયા રાજકોટના મોરબી રોડ નજીક રહેતો હતો.સમગ્ર મામલે પડધરી પોલીસે આરોપી અમિત યાદવ સામે હત્યાનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments