MS DHONI ENTRY :  ધોનીની એન્ટ્રી પર એપલે આપી વોર્નિંગ, જાણો શું છે કારણ ?    

0
92
MS DHONI ENTRY
MS DHONI ENTRY

MS DHONI ENTRY : ક્વિન્ટન ડી કોકની પત્નીએ ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી છે જે દર્શાવે છે કે ચેન્નાઈ સુપર કિંગ્સ અને ધોની માટે તેના ચાહકો કેટલા ક્રેઝી છે. ડિકોકની પત્ની સાશા દ્વારા પોસ્ટ કરવામાં આવેલી સ્ટોરીમાં એક સ્માર્ટવોચ જોવા મળે છે. જેમાં લાઉડ એન્વાયરમેન્ટ સાઉન્ડનું લેવલ 95 ડેસિબલ સુધી પહોંચી ગયું છે. મહેન્દ્ર સિંહ ધોની મેદાનમાં ઉતર્યા ત્યારે એપલ વોચે અવાજ પ્રદુષણની ચેતવણી આપી હતી.

MS DHONI ENTRY

MS DHONI ENTRY :એમએસ ધોનીની લોકપ્રિયતાનું સ્તર અલગ છે. જ્યારે તેઓ મેદાનમાં પ્રવેશ કરે છે, ત્યારે સ્ટેડિયમમાં અવાજ સંભળાય છે. આવું જ કંઈક 19 એપ્રિલે લખનૌના એકાના સ્ટેડિયમમાં રમાયેલી મેચ દરમિયાન જોવા મળ્યું હતું.

MS DHONI ENTRY :લખનૌ સુપર જાયન્ટ્સના ઓપનિંગ બેટ્સમેન ક્વિન્ટન ડી કોકની પત્નીએ ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી છે. જેમાં તેને બતાવ્યું છે કે જ્યારે ધોની મેદાનમાં આવ્યો ત્યારે મેદાનમાં અવાજનું સ્તર સામાન્ય કરતા કેટલું વધારે થઇ ગયું હતું જેની વોર્નિંગ એપલે આપી હતી.

MS DHONI ENTRY :ક્વિન્ટન ડી કોકની પત્નીએ ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી છે, જે દર્શાવે છે કે ચેન્નાઈ સુપર કિંગ્સ અને ધોની માટે તેના ફેન કેટલા ક્રેઝી છે. ડિકોકની પત્ની સાશા દ્વારા પોસ્ટ કરવામાં આવેલી સ્ટોરીમાં એક સ્માર્ટવોચ જોવા મળે છે. જેમાં લાઉડ એન્વાયરમેન્ટ સાઉન્ડનું લેવલ 95 ડેસિબલ સુધી પહોંચી ગયું છે.

MS DHONI ENTRY :મહેન્દ્ર સિંહ ધોની મેદાનમાં ઉતર્યા ત્યારે તેને આ ચેતવણી મળી હતી. ધોનીની એન્ટ્રી પર લોકો કેટલા ઉત્સાહિત છે તે આપણે સમજી શકીએ છીએ. તમને જણાવી દઈએ કે મેચ દરમિયાન ધોનીએ 9 બોલમાં 28 રનની અણનમ ઇનિંગ રમી હતી. જેમાં 3 ચોગ્ગા અને બે શાનદાર છગ્ગાનો સમાવેશ થાય છે.

MS DHONI ENTRY : એપલ વોચ અવાજ ચેતવણી શું છે?

MS DHONI ENTRY

Apple Watch Noise એપ્લિકેશન માઇક્રોફોન અને એક્સપોઝરની અવધિનો ઉપયોગ કરીને વપરાશકર્તાની આસપાસના અવાજને માપે છે. જ્યારે અવાજનું સ્તર ખૂબ ઊંચું થઈ જાય છે, ત્યારે તે વપરાશકર્તાઓને ચેતવણી દ્વારા ચેતવણી આપે છે. ડી કોકની પત્ની સાશા સાથે પણ કંઈક આવું જ થયું. ધોનીની એન્ટ્રી પર ઘોંઘાટનું સ્તર ખૂબ જ લાઉડ થઈ ગયું હતું.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો