મોહિત જયસ્વાલ અપહરણ કેસમાં માફિયા અતિક અહેમદ પર કાર્યવાહી

0
56

અતિક અને તેના પુત્ર ઉમર પર આરોપ ઘડાયા

માફિયા અતિક અહેમદ પર હવે ઉદ્યોગપતિ મોહિત જયસ્વાલ અપહરણ કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે. અતિક અને તેના પુત્ર ઉમર પર મોહિત જયસ્વાલનું અપહરણ કરવા-મારપીટ કરવા અને મિલકત લખવા બદલ આરોપો ઘડવામાં આવ્યા છે. જોકે, હજુ સુધી સજાની જાહેરાત કરવામાં આવી નથી. અતિકને સાબરમતી જેલમાંથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડવામાં આવ્યો હતો, જ્યારે અતીક અહેમદના પુત્ર ઉમરને લખનૌ જેલમાંથી CBI કોર્ટમાં લાવવામાં આવ્યો હતો.