ગુરુ મંત્ર પુસ્તકનું મુખ્યમંત્રીએ વિમોચન કર્યું

0
172

ડો.ગુરુપ્રસાદ મહાપાત્રા ના કામો અંગે મુખ્યમંત્રીએ કરી પ્રસંશા

ડો.ગુરુ પ્રસાદ મહાપાત્રાના જીવન વિશે ગુરુ મંત્ર પુસ્તકનું મુખ્યમંત્રીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું. જે.બી ઓડિટોરિયમ ના હોલમાં IAS તેમજ IPS ની હાજરીમાં પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. ડો.ગુરુ પ્રસાદ મહાપાત્રા ના જીવન વિશે કરેલા અવિસ્મરણીય કામો અંગે ની વાત પુસ્તકમાં કરવામાં આવી છે. આ પ્રસંગે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સમયમાં ડો.ગુરુપ્રસાદ મહાપાત્રા ના કામો અંગે મુખ્યમંત્રીએ વાત કરી.તેમને જણાવ્યું કે પબ્લિક ,પોલિટિશિયન્સ અને બ્યુરોક્રેટ સાથે સનમન્વય સાધીને કામ કરવામાં ગુરુ પ્રસાદ મહાપાત્રાનો મહત્વનો ફાળો રહ્યો છે